નામ : યોગેશ રામચંદ્ર પવાર
શિક્ષણ : બી.ઇ. સિવિલ,જ્યોતિષ વિશારદ્(એમ.એસ.યુ.),
જ્યોતિષ શાસ્ત્રી(એમ.એસ.યુ.),જ્યોતિષાચાર્ય(એમ.એસ.યુ.),
માસ્ટર ઇન વેદાંગ જ્યોતિષ(ફ્લોરિડા,યુ.એસ.એ.)
વ્યવસાય : આર્કીટેક્ટ અને ઇન્ટીરીયર ડીઝાઇનર
પુસ્તક : "જ્યોતિષ વિજ્ઞાન" પુસ્તકનું પ્રકાશન ૨૦૧૫ માં
અનુભવ : આર્કીટેક્ટ અને ઇન્ટીરીયર ડીઝાઇનરના ક્ષેત્રમાં સ્વતંત્ર વ્યવસાય તરીકે ૪૦ વર્ષથી કાર્યરત
જ્યોતિષશાસ્ત્રના વ્યવસાયમાં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત.
યોગચંદ્ર એસ્ટ્રો ઇન્સ્ટીટ્યુટના સ્થાપક અને સંચાલક[સ્થાપના સન ૨૦૦૬].
જ્યોતિષશાસ્ત્રની અન્ય શૈક્ષણીક સંસ્થામાં શિક્ષક તરીકે ૪ વર્ષની સેવા
સંસ્કૃત મહાવિદ્યાલય,એમ.એસ.યુનિવર્સિટી,વડોદરા,તથા યોગચંદ્ર એસ્ટ્રોલોજી ઇન્સટીટયુટના જોડાણ દ્વારા ગુજરાત રાજય લેવલના સન ૨૦૦૭ માં પરિસંવાદનું આયોજન
જ્યોતિષશાસ્ત્રનાં જ્ઞાનવર્ધક પ્રચાર અને પ્રસાર માટેના પરિસંવાદ તથા કાર્યશાળાના આયોજનો.
પરિસંવાદ તથા કાર્યશાળાઓમાં વ્યાખ્યાયનો.
જ્યોતિષશાસ્ત્રમાં રીસર્ચના કાર્યો તથા રીસર્ચ ગ્રુપની રચના.
વિશેષ ક્ષેત્ર : વૈદકીય જ્યોતિષશાસ્ત્ર,શૈક્ષણીક શાખા માર્ગદર્શન,કાર્યક્ષેત્ર માર્ગદર્શન,પ્રેમ-પ્રસંગ વિશેષજ્ઞ,વાસ્તુ આયોજન અને પ્રયોજન,હસ્તરેખા,અંકશાસ્ત્ર,ટેરોટકાર્ડ.